ŷ

 

 (?)
Quotes are added by the ŷ community and are not verified by ŷ.

“અમૂક સમ� પછી દરેક રિલેશનશિ� ‘બોરિંગ� થઈ જા� છે. � એક એવું સત્ય છે, જે આપણન� કો� નથી કહેતું. શરૂઆતમાં ગમ્મ� તેટલ� આહલાદક અન� રોમાંચ� કે� � હો�, દરેક સંબં� ધીમે ધીમે શાંત, અનઈવેન્ટફૂ� કે કંટાળાજન� બની જા� છે. ધેટ્� ઓક�. એન� અર્થ � નથી કે એમાં રહેલ� પ્રે� લુપ્� થઈ જા� છે. એન� અર્થ એમ કે પ્રે� પરિપક્� થત� જા� છે. જગતન� કો� સંબં� આજીવન ‘હનીમૂ� ફેઝ’માં નથી રહેત�. અન� રહેવ� પણ � જોઈએ. જો � કંટાળાજન� તબક્કામા� નહી� પ્રવેશ�, તો પ્રેમમાં ઊંડા�, ધીરજ, અન� સ્થિરત� કઈ રીતે આવશે ? � ‘બોરિંગ� તબક્કામા� � સંબંધોનુ� સ્થાયીકર� થા� છે. A relationship settles down in stillness. અશુધ્ધિઓ ત્યારે � તળિય� બેસે છે જ્યારે જળ શાંત થઈ જા� છે. � કદાચ મોનોટોનસ કે નીરસ લાગી શક�, પણ � સાધારણ લાગતી ક્ષણોમાં � અસાધાર� પ્રેમન� ઉછેર થત� હો� છે.”

Dr. Nimit Oza
Read more quotes from Dr. Nimit Oza


Share this quote:

Friends Who Liked This Quote

To see what your friends thought of this quote, please sign up!

0 likes
All Members Who Liked This Quote

None yet!



Browse By Tag