Nimit Oza Quotes
Quotes tagged as "nimit-oza"
Showing 1-30 of 34
“લાયકાત વગરન� પુરુ� સામે પોતાની જા� સમર્પિ� કરી દીધા પછી, જો દીકરીને � વાતન� અફસો� રહ્ય� કર�, તો � નિષ્ફળતા દીકરીની નહી�, એન� પિતાની છે. એક દીકરીની સેલ્�-વર્થ કેટલી છે, � યોગ્� ઉંમર� જો તેને જણાવવામા� � આવ�, તો ‘વલ્નરેબીલીટી� અન� ‘લ�-સિકનેસ’ન� બોજો ઉપાડીને તે પોતાની આખી જિંદગી એક પુરુષની સહાનુભૂત� અન� સમર્થન મેળવવામા� વિતાવી દે છે. પછી તેની પાસે પોતાની સેલ્�-વર્થ પ્રસ્થાપિત કરવા માટે પોતાની સેક્સ્યુઆલીટી સિવા� બીજુ� કશું � નથી હોતુ�. કેટલ� પુરુષો એનામાં ઈન્ટરેસ્ટે� છે ? એવી વાતમાં જો દીકરી પોતાનુ� સ્વમાન શોધતી થઈ જા� તો સમજવું કે એક પિતા તરીકે આપણે નિષ્ફળ રહ્ય� છી�.”
― નિમિત્� માત્� : પ્રજ્ઞ� અન� પ્રતીતિની વાતો
― નિમિત્� માત્� : પ્રજ્ઞ� અન� પ્રતીતિની વાતો
“જે કાયમ અધૂર� રહી જા�, એનું ના� � પ્રે�. જે પૂરો થઈ જા� છે, � કા� તો સમ� હો� છે ને કા� તો સંબં�. પ્રે� ક્યારે� પૂરો નથી થત�. પ્રેમની તાસી� � અધૂર�, અધીરા� અન� અસંતોષ છે. જે તૃપ્� અન� સંતુષ્� થઈ જા�, � પ્રે� નથી. � પ્રેમન� બનાવટી સ્વરૂપ� છે.”
― નિમિત્� માત્� : પ્રજ્ઞ� અન� પ્રતીતિની વાતો
― નિમિત્� માત્� : પ્રજ્ઞ� અન� પ્રતીતિની વાતો
“જે સમાજ આજ� અશ્લીલત� પર હસ� છે, � આવતીકાલે મૂલ્યોના પત� પર રડશે. કારણકે જ્યા� શિષ્ટાચારન� ના� થા� છે, ત્યા� માનવ સભ્યતાનો અં� બહ� દૂ� નથી હોતો.”
―
―
“ક્યારે� આપણે વધાર� પડતા પ્રયત્નો કરી� છી�. કશું� મેળવવાના, કોઈકને મનાવવાના, કે કશું� ઉકેલવાના જેટલ� વધાર� પ્રયત્નો કરી� છી�, પરિણામ આપણાથી એટલુ� � દૂ� થતું જા� છે. એવ� સમયે ફાઈટ કરવા કરતા� ફ્લો� કરવુ� જરૂરી હો� છે. આપણા અથાક પ્રયત્નો પછી પણ જ્યારે કશું� આપણી તરફેણમાં નથી થતું, ત્યારે કુદરતી પ્રવાહને શરણે થઈ જવું. ઇચ્છિત પરિણામ માટે જ્યારે જ્યા� મહેન� નથી ફળતી, ત્યા� ધીરજ ફળ� છે. કેટલાક બીજન� અંકુરિ� થવામાં થોડો વધાર� સમ� લાગે છે. � સમ� દરમિયા� વધાર� ખોદકામ કરવાથી બી� જલદી અંકુરિ� નથી થઈ જતું. કેટલાક પરિણામ મેળવવા પ્રયત્નપૂર્વ� દૂ� રહેવું પડ� છે અન� કુદરતન� કા� કરવા માટે થોડો સમ� આપવો પડ� છે.”
―
―
“અમૂક સમ� પછી દરેક રિલેશનશિ� ‘બોરિંગ� થઈ જા� છે. � એક એવું સત્ય છે, જે આપણન� કો� નથી કહેતું. શરૂઆતમાં ગમ્મ� તેટલ� આહલાદક અન� રોમાંચ� કે� � હો�, દરેક સંબં� ધીમે ધીમે શાંત, અનઈવેન્ટફૂ� કે કંટાળાજન� બની જા� છે. ધેટ્� ઓક�. એન� અર્થ � નથી કે એમાં રહેલ� પ્રે� લુપ્� થઈ જા� છે. એન� અર્થ એમ કે પ્રે� પરિપક્� થત� જા� છે. જગતન� કો� સંબં� આજીવન ‘હનીમૂ� ફેઝ’માં નથી રહેત�. અન� રહેવ� પણ � જોઈએ. જો � કંટાળાજન� તબક્કામા� નહી� પ્રવેશ�, તો પ્રેમમાં ઊંડા�, ધીરજ, અન� સ્થિરત� કઈ રીતે આવશે ? � ‘બોરિંગ� તબક્કામા� � સંબંધોનુ� સ્થાયીકર� થા� છે. A relationship settles down in stillness. અશુધ્ધિઓ ત્યારે � તળિય� બેસે છે જ્યારે જળ શાંત થઈ જા� છે. � કદાચ મોનોટોનસ કે નીરસ લાગી શક�, પણ � સાધારણ લાગતી ક્ષણોમાં � અસાધાર� પ્રેમન� ઉછેર થત� હો� છે.”
―
―
“પ્રેમન� લિટમ� ટેસ્� શાંત� છે. જેમની હાજરીમા� તમ� શાંત અન� સુરક્ષિત હોવાનો અનુભ� કર� છો, ત્યા� પ્રે� મળવાની મહત્તમ શક્યતા� રહેલી છે. કારણકે કો� પણ સંબંધમાં એક્સાઈટમેન્ટ, ઉત્સાહ, અન� સરપ્રાઈઝ બહ� જલદી ઓગળી જા� છે, પણ શાંત� આજીવન ટક� છે. રોમાંચ અન� રોમાન્સન� ભરોસ� દૂ� સુધી નહી� જઈ શકાય, કારણકે � અલ્પજીવી હો� છે. આજ નહી� તો કા�, શૃંગાર રસ ગાયબ થવાન� � છે. પણ શાંત રસ ક્યાંય નહી� જા� કારણકે આપણો મૂ� સ્વભાવ શાંત રસ છે. વર્ષ� સુધી જે સાથી� એકબીજાને શાંત રસ પીરસી શક�, તે� પ્રેમમાં પરિપક્વત� અન� પ્રગતિ પામી શક�. મોડી રા� સુધી ચાલતી વોટ્�-એપ ચે�, કલાક� સુધી ચાલત� ફો� કોલ્�, અન� પેટમાં ઉડતા પતંગિય� બહ� � ટૂંક� સમયમાં ગાયબ થઈ જા� છે. વહાલના ઉભરા શમી જા� છે. મુગ્ધાવસ્થાની બધી � લાગણી� બળી જા�, પછી જે શાંત અન� સ્થિ� રા� વધ� એનું ના� પ્રે� છે. જ્યા� બે જણ� વચ્ચેનું મૌ� કમ્ફોર્ટેબ� હો�, ત્યા� પ્રેમનું બી� અંકુરિ� થઈ શક� છે. એક પણ શબ્દ બોલ્યા વગ� કોઈની બાજુમા� બેસીને તમ� એન� સાંભળી શક્ત� હો અન� � તમને સમજી શક્ત� હો�, તો રોમેન્ટિ� મેસેજી� કે લા� ગુલાબન� મો� � રાખવ�. કારણકે શાંત સંગા� સાહચર્� માટેના શ્રેષ્� શુકન છે. જે વ્યક્ત� સાથે રહીને તમને ઘર જેવી ફીલિંગ આવ�, � પ્રેમન� મુકા� છે. જે ભાવાત્મક તોફા� સર્જ� � નહી�, જે માનસિક શાંત� તર� વાળે એન� પ્રે� ગણવો.”
―
―
“પ્રિ� લોકો પરફેક્� હો� એવ� આગ્ર� છોડી દેવો. કારણકે કોઈન� પરફેક્� બનવાની પ્રતીક્ષા કરતા� રહીશુ�, તો એમને ક્યારે� ચાહી નહી� શકી�. આપણે ક્યારે� કોઈન� ટુકડાઓમા� નથી ચાહી શક્ત�. એમની સિલેક્ટે� લાક્ષણિકતાઓન� પ્રે� કરી�, અન� અપ્રિય બાબતોન� ધિક્કારી�, એવું શક્ય નથી બનતુ�. પ્રિયજનન� એમની અપૂર્ણતા� સાથે સ્વીકારી લેવા પડ� છે. એમની અણગમતી બાજુઓન� એમના વ્યક્તિત્વનો એક ભા� ગણીને સ્વીકારી લેવી પડ� છે. મોટાભાગે આપણી પાસે બે � વિકલ્પ� હો� છે, પ્રિ� વ્યક્તિન� કા� તો છોડી દેવી પડ� છે, ને કા� તો એની અપૂર્ણતા સાથે સ્વીકારી લેવી પડ� છે. કો� બદલા� એવી શરતે કે એવી આશામાં, ક્યારે� કોઈન� ચાહી નથી શકાત�. જેના પરફેક્� બનવાની પ્રતીક્ષા કે જેને પરફેક્� બનાવવાનો પ્રયત્� કરી� છી�, એન� પામી નથી શક્ત�.”
― નિમિત્� માત્� : પ્રજ્ઞ� અન� પ્રતીતિની વાતો
― નિમિત્� માત્� : પ્રજ્ઞ� અન� પ્રતીતિની વાતો
“ચાઈલ્ડહુ� ટ્રોમા કે અન્ય કો� જાતન� ભાવનાત્મ� આઘાત વગ� વીતેલા શાનદાર બાળપ� માટે પણ ક્યારે� આપણે મમ્મી-પપ્પાન� ઋણી હોઈએ છી�. આપણા માનસ પર કેવી, કેટલી અન� કઈ હદ સુધીની ઈજાઓ પહોંચી શકી હો�, એન� ખ્યા� ત્યારે � આવ� છે જ્યારે આપણે અન્ય કોઈન� � ઈજાથી પીડાતા જોઈએ છી�. � તમામ ભાવનાત્મ� આઘાતથી બચાવીને આપણા સુધી માત્� પ્રે� પહોંચાડવ� બદ� મમ્મી-પપ્પાન� પેરેન્ટિંગનો ઓસ્કાર મળવો જોઈએ.”
―
―
“જે છૂટી ગયું હો� કે છોડી દીધુ� હો� એન� ક્લેઈમ કરવા ક્યારે� પાછા � ફરવુ�. ભૂતકાળ બનેલી ક્ષણ� પર દાવો કરવાથી ક્યારે� આપણે ફરી � � બેડીઓમાં પ્રવેશી જઈ� છી�, જેમાંથી માંડ છુટકાર� મેળવેલ�. � ક્ષણ� ગમ્મ� તેટલી સુખદ હો�, ભૂતકાળને ફરીથી જીવવાન� પ્રયત્� કરવો મૂર્ખામી છે. કારણકે લા� પ્રયત્નો પછી પણ એની � � ક્ષણોન� આપણે ફરીથી જીવી નથી શકવાના. ભૂતકાળ ગમ્મ� તેટલ� પોકારે, એન� પાછળ વળીને જોવાની ભૂ� � કરવી. � સુખદ યાદોને મનોમ� ચૂમી લેવી અન� આગ� વધવુ�.”
―
―
“દરેકની નજરમાં હીરો બનવાનુ� છોડી દઈ�, તો જીવન બહ� સર� થઈ જા� છે. કેટલાકની નજરમાં આપણે નિષ્ફળ, નકામ� કે નવરા � રહેવાન�. બસ, એટલુ� સ્વીકારી લઈ� તો ઘણી માનસિક શાંત� મળશે.”
―
―
“જ્યારે તમ� ખરેખ� જાતન� પ્રાથમિકતા આપવા માંડ� છો ત્યારે અમૂકને ગુમાવવ� લાગો છો. તમાર� ઉપેક્ષિત સ્�-હિતથી જેટલ� લોકોને લા� મળતો, � બધ� હવ� દૂ� ચાલ્યા જશ�. ધેટ્� ઓક�. આત્મ-પોષણ માટે કેટલાક પરોપજીવીઓનું દૂ� જવું આવશ્યક હો� છે.”
―
―
“સુંદરત� ધ્યા� આકર્ષી શક�, આદ� નહી�. � સૌંદર્યની કરુણતા છે. સુંદ� લોકો માટે � જગ� થોડુ� વધાર� કપરુ� હો� છે કારણકે લોકો જ્યારે તમને અયોગ્ય કારણસર ચાહવ� લાગે ત્યારે એમાંથી કોઈની પસંદગી કરવી મુશ્કે� હો� છે. કમનસીબે કેટલી� સુંદ� સ્ત્રીઓન� લોકો માણસ તરીકે નહી�, ટ્રોફી તરીકે જુ� છે. એક એવ� એવોર્ડ કે વિજય ચિહ્� જે ચાહવાની નહી�, પામવાની બાબત હો�.”
―
―
“જે લોકો આપણી પ્રાર્થનાસભામા� પણ બે મિનીટની હાજરી આપવાના હો�, એમના અભિપ્રાયોન� કેટલું� મહત્� આપવાનુ� ? આપણી પ્રાર્થનાસભામા� જે લોકો આપણા ફોટાની સામે નહી�, ફોટાની બાજુમા� બેઠા હશ�, બસ � � અત્યાર� મહત્વન� છે.”
―
―
“નિરક્ષ� પાસે રહેવાથી જ્ઞાનકોશનુ� મહત્� ઘટતુ� નથી. કેટલાક લોકોને દરેકની કિંમ� ખબ� હો� છે, પણ મૂલ્� ખબ� નથી હોતુ�. જો કો� તમને વાંચી કે સમજી નથી શકતુ�, તો � એમની નિરક્ષરત� છે. એમના ‘કલર બ્લાઇન્ડ� હોવાથી આપણા રંગો ઓછ� નથી થવાન�. જો કો� આપણી પ્રતિભ�, સારપ, કે સફળતાની કદ� નથી કરતુ�, તો એની ફરિયાદ શુ� કરવાની ? કોઈની પ્રશંસ�, કદ�, કે સમર્થનનુ� મહોતાજ હો�, એવું તે� શુ� કામનું ? જે� ઈર્ષ�, અજ્ઞાન, કે પૂર્વગ્રહોથી બળતા હો�, તેમન� દીવાનો પ્રકાશ પણ દઝાડશે �. એમની ચિંત� કર્ય� વગ�, ચમક્યા કર�.”
―
―
“દરેક વખતે આપણી � ભૂ� હો� એવું જરૂરી નથી. ક્યારે� ભૂલમાં આપણે આવી ગય� હોઈએ છી�. કશું � ખોટુ� � કર્યું હોવા છતાં ક્યારે� યાતન� ભોગવવી પડ� છે. અકાર� મળેલી સજ� જીવનનુ� મુખ્� લક્ષ� છે. કારણકે લાઈફ ઈઝ અનફે�.”
―
―
“કેટલ� માર્ક્� આવ્ય� ?� પૂછનાર� મિત્� હંમેશા સ્ટ્રે� આપ� છે. ઓનેસ્ટલી, તે મન� મિત્� ઓછ� અન� હરિફ વધાર� લાગે છે. મિત્� તો એવ� હોવો જોઈએ જે પૂછે, ‘સ્કોર શુ� થય� ?”
―
―
“Most of our problems are the signs of an underlying common fear � being left alone with ourselves.”
―
―
“Freedom begins when you stop begging to be understood. People don’t owe you understanding—And that’s your greatest liberation.”
―
―
“If someone doesn’t want to understand you,
no amount of explaining will change that.
Don’t write a thesis where a full stop will do.”
―
no amount of explaining will change that.
Don’t write a thesis where a full stop will do.”
―
“જ્યારે આપણે સૌથી વધાર� અનિશ્ચિતતા અન� ડર અનુભવી� છી�, ત્યારે � યુનિવર્સ સૌથી વધાર� નિશ્ચિ� અન� નિશ્ચિંત હો� છે.”
―
―
“You won’t find peace by fixing everything around you. Sometimes, peace is choosing not to react.”
―
―
“વિનમ્ર રહેવાથી ઘણી ઓછી ઊર્જ� ખર્ચાય છે. � દલીલો, � દેખાડો. � કશાયનો દાવો, � કશાયનો દમ. � કોઈન� પ્રભાવિત કરવાની ચિંત�, � ‘હું કંઈક છું� એવ� ભ્રમ. કશું � સાબિ� કર્ય� વિના જેવા છી� એવ� રહી શકી�, તો નાહકના થાકમાંથી બચી શકી�. વ્યક્તિગ� ઊર્જ� સંરક્ષ� માટે વિનમ્રતા અનિવાર્ય છે.”
―
―
All Quotes
|
My Quotes
|
Add A Quote
Browse By Tag
- Love Quotes 99.5k
- Life Quotes 78k
- Inspirational Quotes 74.5k
- Humor Quotes 44.5k
- Philosophy Quotes 30.5k
- Inspirational Quotes Quotes 27.5k
- God Quotes 26.5k
- Truth Quotes 24.5k
- Wisdom Quotes 24k
- Romance Quotes 24k
- Poetry Quotes 23k
- Life Lessons Quotes 21k
- Death Quotes 20.5k
- Quotes Quotes 19k
- Happiness Quotes 19k
- Hope Quotes 18k
- Faith Quotes 18k
- Inspiration Quotes 17k
- Spirituality Quotes 15.5k
- Religion Quotes 15k
- Motivational Quotes 15k
- Writing Quotes 15k
- Relationships Quotes 15k
- Life Quotes Quotes 14.5k
- Love Quotes Quotes 14.5k
- Success Quotes 13.5k
- Time Quotes 12.5k
- Motivation Quotes 12.5k
- Science Quotes 12k
- Motivational Quotes Quotes 11.5k