ŷ

 

 (?)
Quotes are added by the ŷ community and are not verified by ŷ.

“પ્રિ� લોકો પરફેક્� હો� એવ� આગ્ર� છોડી દેવો. કારણકે કોઈન� પરફેક્� બનવાની પ્રતીક્ષા કરતા� રહીશુ�, તો એમને ક્યારે� ચાહી નહી� શકી�. આપણે ક્યારે� કોઈન� ટુકડાઓમા� નથી ચાહી શક્ત�. એમની સિલેક્ટે� લાક્ષણિકતાઓન� પ્રે� કરી�, અન� અપ્રિય બાબતોન� ધિક્કારી�, એવું શક્ય નથી બનતુ�. પ્રિયજનન� એમની અપૂર્ણતા� સાથે સ્વીકારી લેવા પડ� છે. એમની અણગમતી બાજુઓન� એમના વ્યક્તિત્વનો એક ભા� ગણીને સ્વીકારી લેવી પડ� છે. મોટાભાગે આપણી પાસે બે � વિકલ્પ� હો� છે, પ્રિ� વ્યક્તિન� કા� તો છોડી દેવી પડ� છે, ને કા� તો એની અપૂર્ણતા સાથે સ્વીકારી લેવી પડ� છે. કો� બદલા� એવી શરતે કે એવી આશામાં, ક્યારે� કોઈન� ચાહી નથી શકાત�. જેના પરફેક્� બનવાની પ્રતીક્ષા કે જેને પરફેક્� બનાવવાનો પ્રયત્� કરી� છી�, એન� પામી નથી શક્ત�.”

Dr. Nimit Oza, નિમિત્� માત્� : પ્રજ્ઞ� અન� પ્રતીતિની વાતો
Read more quotes from Dr. Nimit Oza


Share this quote:

Friends Who Liked This Quote

To see what your friends thought of this quote, please sign up!

0 likes
All Members Who Liked This Quote

None yet!



Browse By Tag